મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ચીલઝડપના ગુનામાં ફરાર મહિલા આરોપી પકડાઈ 


SHARE







વાંકાનેરના ચીલઝડપના ગુનામાં ફરાર મહિલા આરોપી પકડાઈ 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચીલ ઝડપનો ગુનો નોંધાયો હતો જેમાં છેલ્લા સાત મહિનાથી મહિલા આરોપી ફરાર હતી તે અંગેની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે રાજકોટથી મહિલા આરોપીને પકડીને વાંકાનેર પોલીસને સોપવામાં આવેલ છે

મોરબી જિલ્લા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહીલ, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ બાતમી આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર મહિલા આરોપી કુંવરબેન દેવાભાઇ સોલંકી રહે. ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમની સામે રાજકોટ વાળીની પુથ્વીસિંહ જાડેજા તથા મહીલા કર્મચારી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ મહિલા આરોપીને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે






Latest News