ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે ઢોર ચરાવવાની બાબતે મારામારીમાં ડબલ મર્ડર


SHARE







હળવદના જોગડ ગામે ઢોર ચરાવવાની બાબતે મારામારીમાં ડબલ મર્ડર

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા જોગડ ગામે ભેસો ચરાવાની બાબતે કોળી સમાજના બે જુથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં ડબલ મર્ડર થયેલ છે જે બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોચી છે

હાલમાં બનાવની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હળવદના જૂની જોગડ ગામે સાંજના સમયે ભેંસ ચરાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં એક જ જ્ઞાતીના બે જુથ સામસામે આવી ગયા હતા અને મારા મારી થઈ હતી જેમાં બંને પક્ષના એક એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હોવાથી હાલમાં સબળ મર્ડરની ઘટના બનેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોચેલ છે અને મૃતકના નામ રઘુભાઈ કોળી તથા નવઘણભાઈ કોળી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે અને પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News