મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વર્તમાન સમયમાં દેશની અંદર સ્વદેશી વસ્તુઓનું મહત્વ દિવસે વધી રહ્યું છે અને દેશમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કઈ રીતે દેશમાં સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધારી શકાય છે અને દેશને મજબૂત બનાવી શકાય છે તેના લગતી માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સ્વાવલંબી ભારત અભિયાનના સંયોજક જીલેશભાઈ કાલરીયા તેમજ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા






Latest News