મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા દિવ્યાંગને ટ્રાયસીકલ અર્પણ


SHARE







મોરબીમાં લાયન્સ કલબ દ્વારા દિવ્યાંગને ટ્રાયસીકલ અર્પણ

મોરબી તાલુકાના ભરતનગર ગામે ધૂળેટીના પાવન પર્વે એક દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં રંગો રૂપી આશા પ્રગટે અને સમાજમાં તેના માટે ભાવ થાય, પોતાનું કાર્ય સારી રીતે કરી શકે તે હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જરૂરૂયાતમંદ પરિવારના આ દિવ્યાંગ વ્યકિતને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી ત્યારે લાયન્સ  ક્લબ ઇન્ટરનેશલ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાલાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાખજાનચી ટી.સી. ફૂલતરિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઇ ચીખલીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News