મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં ગુમાવેલા લોકોના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ


SHARE







મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં ગુમાવેલા લોકોના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

મોરબીમાં કોરોના કાળ તેમજ ઝૂલતા પૂલનાં ગુમાવેલા સદગતની આત્માની શાંતિ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાકાંઠે સોઓરડીમાં તા. ૨૭ થી ૫ માર્ચ સુધી આ કથા ચાલવાની છે અને કથા અંબિકા ગરબી ચોક ખાતે બપોરના ૩ થી ૬ કલાકે સુધી ચાલુ રહેશે આગામી તા. ૨ ના કૃષ્ણ જન્મોત્સવ, તા. ૪ ના રૂક્ષ્મણી વિવાહ, તા. ૫ ના સુદામા મિલન જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ કરવામાં આવશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ કથામાં વ્યાસપીઠેથી મોરબીના ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સોઓરડી વિસ્તારના લોકો, સર્વ મિત્રમંડળ, સર્વ સામાજિક- સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો જહેમત ઉઠાવી રહી છે.






Latest News