મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરની સ્થિતિ નર્કાગાર સમાન


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગરની સ્થિતિ નર્કાગાર સમાન

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે વોર્ડ નં. ૧૧ માં આવેલ લાયન્સનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે તે કયારે પૂરું કરવામાં આવશે તે સવાલ છે ત્યાં નવા બનેલા રોડની એક બાજુની સાઈડ તૂટવા લાગી છે અને આ રોડ ઉપર પાણીની લાઈન તૂટી ગયેલ છે જેથી કરીને વગર વરસાદે મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરયેલું રહે છે જેના લીધે લોકોને આવવા અને જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે તેવું સ્થાનિક આગેવાન અબ્દુલ બુખારીએ કલેકટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યુ છે






Latest News