ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓ મળશે


SHARE







મોરબીમાં રવિવારે રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓ મળશે

મોરબીમાં નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે દરેક વસ્તુ મલશે.તા.૮ ને રવિવારે સવારે ૮ થી ૧ શનાડા રોળ ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે આયોજન કરાયેલ છે.મોરબી દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ પાવડર, દરેક જાતના ગુલાબ, મોગરો, ચંપો, ગલગોટાના કલમી રોપા રાહત ભાવે, દેશી ગાય આધારિત ખાતર, કોકોપીટ ખાતર કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી-પાટીયા, ફુલછોડના કુંડા હરીપર ભુતકોટડાની જાનકી મીની ઓઈલ મીલનું શુધ્ધ સીંગ તેલ એક વર્ષ સુધીની જવાબદારી સાથે, કાળા સફેદ તલની સાની લાકડાની ઘાણીથી બનેલ કાળા સફેદ તલનુ તેલ ઘાણીથી બનેલ ૫૦૦ ગ્રામ એક કીલો, ૫ કીલો પૈકીગમાં મલશે.વધુ માહીતા માટે ચંદુભાઈ ભાગીયા હરીપર મો.9909875185 તેમજ પ્રમુખ વી .ડી.બાલા (રાજકોટ) મો.9427563898, લવજીભાઈ પ્રજાપતિ (મોરબી) મો.9925369465 નો સંપર્ક કરવાનો રહેશે.






Latest News