મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના સરવડ ગામે જન્મ દિવસની અનોખી ઊજવણી


SHARE







માળીયા(મીં)ના સરવડ ગામે જન્મ દિવસની અનોખી ઊજવણી

દરેક માતા પિતા પોતાના વ્હાલ સોયા દીકરા દીકરીના જ્ન્મ દિવસની ઉજવણી તો કરતા જ હોય છે જેમાં કેક કાપી, મીણબત્તી બુઝાવી વિદેશી કલચરનું આંધળું અનુકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે માળીયા (મિં.) ના સરવડ ગામના ભરતભાઈ બાબરીયાએ પોતાની દીકરી રચનાના જન્મ દિવસની ઉજવણી વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેમનું પૂજન કરી આશીર્વાદ લઈને કરી હતી. ત્યારે રાસંગપર ગામના પાટિયા પાસે આવેલ "સંગાથ વૃદ્ધાશ્રમ"ના વડીલો સાથે દિવસ વિતાવી તેની પાસેથી વાર્તા સાંભળી રમત રમી. તેમજ ઘુન ગીતો ગાઇને વડીલો સાથે ખુશીની વહેંચણી કરી હતી.




Latest News