મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મતદારોના આશીર્વાદથી દુર્લભજીભાઈએ લલિતભાઈને હરાવ્યા તે નાની સિધ્ધી નથી: રણછોડભાઈ દલવાડી


SHARE







મતદારોના આશીર્વાદથી દુર્લભજીભાઈએ લલિતભાઈને હરાવ્યા તે નાની સિધ્ધી નથી: રણછોડભાઈ દલવાડી

૬૬-ટંકારા પડધરી વિધાનસભા બેઠક ભાજપના જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસનાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અમને સામને ચૂંટણી લડી રહ્યા હતા જેમાં કોંગ્રેસનાં ઉમેદવારને હરાવીને ભાજપના જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા વિજય બન્યા હતા જે મતદારોના આશીર્વાદથી મળેલ નાની સિધ્ધી નથી તેવું મોરબી જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષએ જણાવ્યુ છે

તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા લલીતભાઈ કગથરાને હરાવીને દુર્લભજીભાઈ દેથરીયાએ લોકોને વિશ્વાસ આપેલ છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં જે કાર્યો થઈ રહયા છે તેમાં લોક વિશ્વાસ છે. અને દુર્લભજીભાઈ વિજય બનતા તેઓની આભા-પ્રતિભા તથા તેઓની કાર્યપદ્ધતિથી લોકોએ ખોબલે ખોબલે મત આપી લલીતભાઈ કગથરાને હરાવ્યા છે આ જોતા જ એવુ લાગે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને હરાવી દુર્લભજીભાઈ જાયન્ટ કીલર સાબીત થયેલ છે. તેવું મોરબી જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીએ યાદીમાં જણાવેલ છે.






Latest News