મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા બાયપાસે આવેલ એપોલો હોલમાં ચોરી


SHARE







મોરબીના શનાળા બાયપાસે આવેલ એપોલો હોલમાં ચોરી

મોરબીના બાયપાસ રોડ ઉપર ગોકુલનગર પાસે આવેલ એપોલો હોલમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાંથી ચોરી કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને એપોલના માલિક ચેતનભાઇ શાંતિલાલભાઈ એરવાડિયા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે લેખિતમાં એપોલો હોલની અંદર ચોરી થયેલ છે તેની જાણ કરવામાં આવી હતી અને તેમાં લખ્યું હતું કે, અજાણ્યા શખ્સે દીવાલ કૂદીને અંદર આવીને દરવાજાના કાચ તોડીને તેમજ અન્ય માલ સામાન વેર વિખેર કરીને ચોરી કરેલ છે જો કે આ અંગેની લેખિતમાં જાણ કરી હતી તો પણ હજુ સુધી મોરબી સિટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો નથી ! જેથી કરીને મોરબીમાં તસ્કરોને છૂટો દોર હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે






Latest News