મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન


SHARE







મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે અજય લોરીયાએ આપ્યું ગૌશાળામાં અનુદાન

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનાને એક મહિનો થયેલ છે ત્યારે આ દુર્ઘટનામાં મૃતયુ પામેલા લોકોના મોક્ષર્થે જુદા જુદા સંગઠનો દ્વારા સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ  સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ મોરબીની યદુનંદન ગૌશાળામાં ૫૧૦૦૦ નું અનુદાન આપીને ૧૩૫ દિવંગત આત્માનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી






Latest News