મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં પતિ સાથે બોલાચાલી બાદ મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE







મોરબીના રામદેવનગરમાં પતિ સાથે બોલાચાલી બાદ મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ રામદેવનગરમાં રહેતી મહિલાને તેના પતિ સાથે બોલા ચાલી થયેલ હતી જેથી કરીને લાગી આવતા મહિલાએ ઝેરી દવા પી લીધી હતી માટે તે મહિલાને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ રામદેવનગરમાં રહેતી અને કચરો વીણવાનું કામ કરતી મંજુબેન ભરતભાઈ સોલંકી (ઉંમર ૪૦) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ સાથે બોલાચાલી થઇ હતી જેથી તેને મનમાં લાગી આવ્યું હતું જેથી કરીને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી માટે તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
દેશીદારૂ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવે મફતિયાપરામાં રહેણાંક મકાનની અંદર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિરમભાઈ રાસાભાઇ ઝરવરીયા જાતે કોળી રહે. શોભેસ્વર રોડ મફતીયા પરા વાળા પોતાના ઘરે હાજર ન હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News