મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર ગામ પાસેથી બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE







ટંકારાના છત્તર ગામ પાસેથી બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ છત્તર ગામ પાસેથી બાઈક લઈને જતા આધેડનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર થઇ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતુ જેથી હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રવજીભાઈ સવજીભાઈ મકવાણા પોતાનું બાઈક નંબર જીજે ૩ એચજી ૪૮૬૪ લઈને છતર ગામ નજીક આવેલ પુલિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેણે પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને રવજીભાઈ મકવાણાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે ઘસવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતકના દીકરા વિરજીભાઈ સવજીભાઈ મકવાણા (૨૫) રહે. છતર વાળાની ફરિયાદ લઈને રાબેતા મુજબની આગળની કાર્યવાહી પોલીસે કરેલ છે






Latest News