ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ઘુંટુ ગામે યુવાન ઉપર ધોકાભાઈ પાઇપ વડે હુમલો : રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ગઈકાલે સાંજના મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને ગઈકાલે તા.૧-૧૨ ના સાંજે પાંચેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. રાજકોટ હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીના ઘુંટુ ગામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જ્યાં હોસ્પિટલના બીછાનેથી બાલાભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે મહેશભાઈ, સુરેશભાઈ તથા અન્ય માણસો દ્વારા તેઓની ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.જોકે કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો તે હાલ સૂત્રમાંથી જાણવા મળેલ નથી.






Latest News