મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ટિંબડી પાટિયા પાસે વેલ્ડીંગની દુકાને ગેસનો બાટલો ફાટતા આગ લાગી, એકને ઇજા


SHARE







મોરબીમાં ટિબંડી પાટિયા પાસે વેલ્ડીંગની દુકાને ગેસનો બાટલો ફાટતા આગ લાગી, એકને ઇજા

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટિબંડી ગામના પાટિયા પાસે ટાટા વાહનના વર્કશોપ વિકાસ વેલ્ડિંગ વર્કસ નામના ટ્રકના ગેરેજમાં વેલ્ડીંગ કામ કરતા હતા ત્યારે અચાનક ગેસનો બટલો ફાટતા ત્યાં આગ લાગી હતી જેથી કરીને ટ્રક અને આસપાસમાં દુકાન સહિતના વસ્તુઓ બળી ગયેલ છે જો કે આગ લાગવાની તાત્કાલિક મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.




Latest News