મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી


SHARE







વાંકાનેર ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી

વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી હતી અને નવી બસ આવતા ડ્રાઈવર સલીમભાઈ પઠાણ અને કન્ડક્ટર અશોકભાઈ થુલેટીયા સહિતના સ્ટાફમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અત્રે ઉલેખનીય છે કે, પ્રમુખ જયુભા.ડી. જાડેજાને પ્રસંગમાં જવાનું હતું તો પણ તેઓ વાંકાનેર ડેપો ખાતે હાજર રહ્યા હતા આ ઉપરાંત વાંકાનેર ડેપોના ટી.આઈ. મેહબૂબભાઈ લહેજી, એ.ટી.આઈ સબીરભાઈ ખોખર, વર્કશોપ ઇન્ચાર્જ અશોકસિંહ જાડેજા, જીતુભા જાડેજા, જનકસિંહ ઝાલા, એસ.ટી. ક્રેડિટ સો.ના ડિરેક્ટર જે.જે. જાડેજા, કેશિયર જે.બી. ઝાલા, બુકીંગ શાખાના નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટોરમાંથી હિતેશભાઈ પરમાર, ટીસી બાદી, ફ્યુલ ક્લાર્ક પ્રવીણભાઈ ભૂંસાડીયા, મુનાભાઇ ખેરવા તેમજ બહોળી સંખ્યામા કર્મચારીઓ હાજર રહયા હતા અને વાંકાનેર ડેપોના મહિલા કંડક્ટર સુમિત્રાબેન ઠાકોર તેમજ ગીતાબેન પટેલના હસ્તે વી બસને ચાંદલા કરી શ્રીફળ વધારીને બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.






Latest News