મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને હળવદ શહેર-તાલુકામાં જુગારની સાત રેડ


SHARE







મોરબી, માળીયા અને હળવદ શહેર-તાલુકામાં જુગારની સાત રેડ

મોરબી, માળીયા અને હળવદ શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં જુગારીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે અને જુદીજુદી સાત જગ્યાએ રેડ કરીએ વરલી જુગારના આંકડા લેતા શખ્સોની રોકડ રકમ સાથે ધરપકડ કરેલ છે

હળવદમાં રેલવે સ્ટેશન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરતા જબ્બરખાન અલીમોહમ્મદખાન પઠાણ જાતે સીદીકી મુસ્લિમ (૫૦) રહે. ટીકર રોડ હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૧૦૩૯૦ ની રોકડ કબજે કરી હતી માળીયા મીયાણાના નવાગામમાં ઝાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અલ્યાસભાઈ હુસેનભાઇ ખોડ જાતે મિયાણા (૨૩) વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૫૦ ની રોકડ કબજે કરીને આરોપીને પકડાયો હતો

મોરબીના રવાપર ગામ પાસે રવાપર રેસીડેન્સીમાં હરીદર્શન એપાર્ટમેન્ટ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા નવીનભાઈ ચતુરભાઈ ચારોલા જાતે પટેલ (૪૮) વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે ૨૮૫૦ ની રોકડ કબજે કરીને આરોપીને પકડાયો હઓ મોરબીના સનાળા રોડ ઉપર શુભ હોટલની પાછળની શેરીમાં રહેતા ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા જાતે લોહાણા (૫૯) વરલી જુગારના આંકડા લેતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાની રેડને રોકડ અને મોબાઈલ મળીને ૧૫૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો

મોરબીના લખધીરવાસ મેઇન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં જુગારી રેડ કરતા દિનેશભાઈ છત્રભુજભાઈ કારીયા જાતે લોહાણા (૪૮) વરલીના આંકડા લેતા મળી આવતા પોલીસે ૩૦૦ ની રોકડ કબજે કરી હતી મોરબીના ગાંધી ચોક પાસે વરલી જુગારની રેડ કરતા વરલી જુગારના આંકડા લેતા મોમીનખાન અબડૂકખાલીદખાન પઠાણ (૩૭) વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે ૫૩૦ ની રોકડ કબજે કરી હતી મોરબીના અરૂણોદયનગર સર્કલ પાસે વરલી જુગારના આંકડા લેતા મુકેશભાઈ ધનજીભાઈ પીઠડીયા જાતે દરજી (૫૨) રહે રિલિફનગર બ્લોક નં ૧૪૪ વાળો ૩૦૦ રૂપિયાની રોકડ સાથે ઝડપાયો હતો






Latest News