મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે રોકડા દોઢ લાખ ભરેલ બેગ સહિતનો મુદામાલ મૂળ માલીકને પરત કર્યો


SHARE











મોરબીમાં પોલીસે રોકડા દોઢ લાખ ભરેલ બેગ સહિતનો મુદામાલ મૂળ માલીકને પરત કર્યો

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં આગામી વિધાનસભા ચુંટણી સબબ ગુન્હાખોરી ડામવા સારૂ સતત પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં બી ડિવિઝનના જગદિશભાઇ જીવણભાઇ ડાંગર, લાલભા રધુભા ચૈાહાણ, મનોજભાઇ નારણભાઇ ગોખરૂ બધા લખધીર બીટ વિસ્તારમાં સર્કીટ હાઉસ તરફથી ઉમાટાઉનશીપ રોડ તરફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચેલ હતા ત્યારે રોડ ઉપરથી લેધરબેગ સારી હાલતમાં પડેલ મળી આવી હતી જેથી કરીને લાલભા ચૌહાણએ લેધરબેગ તપાસતા તેમાંથી રોકડ ૧,૫૦,૦૦૦ તથા એક આઇ. પેડ, એક પેનડ્રાઇવ તથા ડાયરી મળી આવી હતી જે વસ્તુ જોવામાં આવતા કોઇ રાહદારીનો કિમતી સામાન હોય જેથી જરાપણ વિચાર કર્યા વગર મૂળ માલિકની તપાસ કરતા પાર્થભાઇ જયંતીભાઇ કાલરીયા જાતે પટેલ (૨૮) રહે. શનાળા રોડ મોરબી વાળાનું હોવાની ખરાઇ કરી તેને તે પરત આપી દીધેલ છે. તેવું બી ડિવિઝનના પીઆઇ પી.એ.દેકાવાડીયાએ જણાવ્યુ છે






Latest News