મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરની શ્રી દોશી કોલેજ બેસ્ટ કોલેજ


SHARE







મોરબીના વાંકાનેરની શ્રી દોશી કોલેજ બેસ્ટ કોલેજ

રાજકોટ એન.સી.સી. ગ્રુપ દ્વારા શ્રી દોશી કોલેજને બેસ્ટ કોલેજ અને તેના ANO ડૉ.વાય.એ.ચાવડાને બેસ્ટ NCC ઓફિસરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી દોશી કોલેજ-વાંકાનેરના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ.ચાવડાનું બેસ્ટ NCC ઑફિસર તરીકે રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન.તિવારી દ્વારા પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી દોશી કોલેજના એન.સી.સી. કેડેટ અને NCC ઑફિસર લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ.ચાવડાની કોરોના કાળ દરમિયાન પણ કોરોના અંગેના જાગૃતતાને લગતા કાર્યક્રમો તેમજ જુદાજુદા કાર્યક્રમોનાં આયોજનથી બેસ્ટ કોલેજનો એવોર્ડ પણ શ્રી દોશી કોલેજ-વાંકાનેરને મળેલ હતો.એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ.યોગેશ એ. ચાવડાને શ્રી દોશી કોલેજ-વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રેટરી, આચાર્ય અને કોલેજ પરિવારના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News