મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે


SHARE







મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબીના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના ૧૮ માં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. તેવી જ રીતે આ વર્ષે તા.૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા.૩૧-૧૦ ના સાંજે ૪:૩૦ કલાકે શોભાયાત્રા, રાત્રે ૯ કલાકે રાસ ગરબા, તા.૧ ને મંગળવારના મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડુ હોમવામાં આવશે. અને યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બેસવાના છે અને ત્યારે મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.






Latest News