મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની નિલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રદર્શન-સેલનું આયોજન


SHARE







મોરબીની નિલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રદર્શન-સેલનું આયોજન

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના રવાપર રોડે આવેલ નિલકંઠ સ્કૂલ ખાતે નીલકંઠ સ્કૂલ અને આધ્યા ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને મંચ પૂરું પાડવાના ઉદ્દેશથી પ્રદર્શન અને સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પ્રદર્શનમાં ઘરેથી પોતાનો વ્યવસાય કરતી જરૂરિયાતમંદ મહિલાઓએ પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું અને સારો એવો નફો મેળવ્યો હતો. આ પ્રદર્શનમાં સહભાગી થનારા તમામ ૨૯ સ્ટોલને વિવિધ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.






Latest News