મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસ  સોશીયલ મીડિયા ડિપાર્ટમન્ટનાં જીલ્લા પ્રમુખ પદે અશ્વિનભાઈ પરમારની વરણી


SHARE











મોરબી જીલ્લા કોંગ્રેસ  સોશીયલ મીડિયા ડિપાર્ટમન્ટનાં જીલ્લા પ્રમુખ પદે અશ્વિનભાઈ પરમારની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તથા  મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન કેયુરભાઈ શાહ દ્વારા અશ્વિનભાઈ પરમારની મોરબી જીલ્લા કોંગ્રેસ  સમિતિના સોશીયલ મીડિયા ડિપાર્ટમન્ટનાં જીલ્લા પ્રમુખ તરીકે  નિમણૂંક કરી છે. આ તકે અશ્વિન ભાઈ પરમારે કહ્યું હતું કે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારી પૂર્વક નિભાવવાના સંકલ્પ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ અને કોંગ્રેસ પરીવારના સમગ્ર નેતૃત્વનો આભાર વ્યક્ત કરેલ છે






Latest News