મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન જાહેર


SHARE







મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન જાહેર

મોરબી જીલ્લ્મા ત્રણ માર્કેટ આવેલ છે અને તેમાં દિવાળી સમયે વેકેશન રાખવામા આવતું હોય છે આવી જ રીતે મોરબી જીલ્લામાં આવેલા ત્રણેય માર્કેટ યાર્ડમાં વેકેશન રાખવામા આવ્યું છે

માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારો નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. અને મોરબી માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં તા ૨૪ થી ૩૦ સુધી રજા જાહેર કરવામાં આવી છે. જેથી હરરાજી સહિતનું તમામ કામ બંધ રહેશે અને આગમી તા ૩૧ થી રાબેતા મુજબ હરરાજીનું કામ કાજ શરૂ કરવામાં આવશે વધુમાં મોરબી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈએ માહિતી આપતા જણાવ્યુ છે કે, તા ૨૨ સુધી ખેડૂતોનો માલ યાર્ડમાં લેવામાં આવશે ત્યાર બાદ માલ લેવાનું બંધ કરવામાં આવશે અને ત્યાર પછી તા ૩૦ થી યાર્ડમાં ફરી માલ લેવાનું શરૂ કરવામાં આવશે આવી જ રીતે વાંકાનેર અને હળવદ માર્કેટ યાર્ડમાં પણ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ છે






Latest News