મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ


SHARE







વાંકાનેર આમ આદમી પાર્ટી સંગઠન માળખાંની મીટીંગ યોજાઈ

વાંકાનેર ખાતે આવેલ શીવ શક્તિ હોટેલમાં આમ આદમી પાર્ટીની આગામી ચૂંટણીને અનુલક્ષીને અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઇ સોરાણી તથા સૌરાષ્ટ્ર ઝોનના અગ્રણી ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ગેરંટી કાર્ડને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી ત્યાર બાદ ઇન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શીક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુદ્દે કડક વલણ અપનાવી લોકોને પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે તેવી આમ આદમી પાર્ટીની નેમ છે જ્યારે વાંકાનેર વિધાનસભા ઉમેદવાર વિક્રમભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે વાંકાનેરના પ્રવાસ દરમિયાન લોકોના પ્રશ્ર મળી રહ્યા છે જેને પ્રાથમિકતા આપીને વહેલી તકે પુર્ણ થાય તેવા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે આ તકે ઉસ્માન ગની સેરસીયાઅર્જુનસીહ વાળાઆરીફ બલોચનજરુદીન બાદીઈર્શાદ મહિકાસાહેરાબેન કડીવારયાકુબ માથકિયા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News