મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર ભાટિયા સોસાયટીમાં યોજાયેલ ગરબીમાં સર્જીક્લ સ્ટ્રાઈકની ઝાંખી


SHARE







વાંકાનેર ભાટિયા સોસાયટીમાં યોજાયેલ ગરબીમાં સર્જીક્લ સ્ટ્રાઈકની ઝાંખી

વાંકાનેર ભાટિયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ લોકોની સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે તેની સાથો સાથ સર્જીકલ સ્ટ્રાઈક અને શહીદોને નમનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ તકે ઘણા લોકો હાજર રહ્યા હતા અને બાળાઓ દ્વારા જે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેને લોકો બિરદાવેલ છે




Latest News