મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત


SHARE











મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત

મોરબી પાલિકા દ્વારા લોકોની માટે સિટી બસ દોડાવવામાં આવી રહી છે અને આસપાસના ગામના લોકોને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના કાલીકાનગર અને લખધીરપુર ગામને પણ સિટી બસની સેવાનો લાભ આપવામાં આવી રહયો છે ત્યારે બંને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે

મોરબીના કાલીકાનગર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીલાલ ખેંગારભાઈ, માજી સરપંચ ત્રિભુવનભાઈ ભાલોડિયા તેમજ લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન પરમાર અને ઉપસરપંચ વિનોદભાઈ રબારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ  બન્ને ગામમાંથી વિદ્યાર્થીશાળા-કોલેજમાં અપડાઉન કરે છે જેથી કરીને તેની સુવિધામાં વધારો કરવા માટે માંગ કરી છે જો સિટી બસ સેવાનો લાભ આપવામાં આવે તો બંને ગામના લોકોને ઘણો ફાયદો થશે






Latest News