મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં કોમેડિયન વીજુડીની જમાવટ


SHARE







મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં કોમેડિયન વીજુડીની જમાવટ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીઓમાં ધીમેધીમે જમાવટ થઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં કોમેડિયન વીજુડી તેની ટિમ સાથે આવી હતી અને લોકોને મોજ કરવી હતી વીઓ નવરાત્રી શરૂ થઇ ગયેલ છે ત્યારે નવરાત્રીની ગરબે ઘુમવાની લોકો મજા માણી રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને મોરબીના દરેક વિસ્તારમાં નાની મોટી ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં નાની અને મોટી બાળાઓ તેમજ મહિલાઓ દ્વારા રસ ગરબા લેવામાં આવતા હોય છે ત્યારે મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે ૧૫૧ જેટલી બાળાઓએ ભાગ લીધો છે અને બાળાઓ તેમજ મહિલાઓ દ્વારા માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવી રહી છે તેની સાથોસાથ બીજા નોરતે કોમેડિયન વિજુડી (ધનસુખ ભંડેરી) અને તેની ટીમને મોરબી ભૌસિંગ બોર્ડની ગરબીમાં બોલાવવામાં આવી હતી અને ત્યારે વીજુડિયએ પોતાના અંદાજમાં લોકોને મોજ કરાવી હતી






Latest News