મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સાયન્સ કોલેજના બે એનસીસી કેડેટે રાષ્ટ્રીય લેવલે સૈન્ય કેમ્પની વિવિધ સ્પર્ધાઓમાં મેળવ્યો સુવર્ણ પદક


SHARE







મોરબી સાયન્સ કોલેજના બે એનસીસી કેડેટે રાષ્ટ્રીય લેવલે સૈન્ય કેમ્પની વિવિધ સ્પર્ધાઓમાં મેળવ્યો સુવર્ણ પદક

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજના એનસીસી ઓફિસર કેપ્ટન શર્માએ જણાવેલ છે કે તેમના કેડેટ સિનિયર અંડર ઓફિસર ચિરાગ કારોત્રા તેમજ અંડર ઓફિસર અમિત બતાળા રાષ્ટ્રીય લેવલ ઉપર થયેલ સૈનિક કેમ્પના વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવીને સુવર્ણ પદક મેળવેલ છે.આ કેમ્પમાં ભારતના તમામ પ્રાંતના કેડેટ આવતા હોવાના લીધે તેમાં તેઓએ કઠોર મહેનત કરીને આ પદક મેળવેલ છે.જે બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ તેમજ રજનીભાઈ, દેવાંગભાઈ તથા કૉલેજના પ્રિન્સીપાલ ડોક્ટર માંડવીયા, પ્રો.દંગી, પ્રો.ગરમોરાએ તેમને શુભેચ્છાઓ પાઠવેલ છે અને બંને ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવા શુભઆશીષ આપ્યા હતા






Latest News