ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ


SHARE







મોરબીના સિનિયર સિનિજનને ૭૦,૯૪૫ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તકરાર નિવારણ કમીશનનો આદેશ

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા દેના બેંકના નિવૃત કર્મચારી નાઝભાઈ સોલંકી અમદાવાદમાં મેડીકલ સારવાર નિયતી હોસ્પીટલમાં લીધેલ તેના પ્રથમ યુનાઇ ટેડ ઇન્ડીયા ઇન્સયુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો જેથી કરીને ૭૦૯૪૫ છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે

મોરબીના વતની અને દેનાબેંકના નિવૃત કર્મચારી સોલંકી નાઝભાઇ સોમભાઇએ અમદાવાદની નિયતી હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તેનો વીમો યુનાઇટેડ ઇન્ડિીયા ઇન્સયુરન્સ કંપનીનો વીમો હતો અને તેણે ૭૦૯૪૫ રૂપિયાના બીલ રજુ કરેલ હતા પરંતુ વીમા કંપનીએ કહેલ કે નાઝભાઇ સોલંકી તમાકુ વાળા પાન ખાતા હતા તે બતાવેલ નથી અને આ દર્દ તમાકુ વાળા પાન ખાવાથી થાય છે તેવા કારણોસર વીમો નામંજુર કરેલ હતો પરંતુ કોર્ટ તે કારણ માન્ય રાખેલ નહી અને નાઝભાઇ સોલંકીને બીલની રકમ બે વર્ષનાં નવ ટકાના વ્યાજ સાથે અને પાંચ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે






Latest News