મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહિસરાનો યુવાન પાસા હેઠળ જેલ હવાલે


SHARE







માળીયા (મી)ના નાના દહિસરાનો યુવાન પાસા હેઠળ જેલ હવાલે

માળીયા મિયાણાના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ ઇસમ ઇરફાન અલીભાઇ સુમરા જાતે સંધી (૨૬) રહે. નાના દહિસરા વાળાની વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મજૂર કરવામાં આવતા માળીયા પોલીસે તા.૨૨ ના રોજ તેની ધરપકડ કરેલ છે અને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.જાડેજા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News