મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા રામજીભાઈ હીરાભાઈ કુકવા (૨૨) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું  અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી






Latest News