મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા


SHARE







બ્રહ્મ સમાજની વિવિધ પાંખો એક બને તો સમાજ રૂપી પક્ષી ઊંચા આકાશમાં વિહાર કરશે: રમેશભાઈ ઓઝા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે ગઇકાલે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા ભૂદેવોને ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ વર્તમાન સ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામાયણ ગરુડના પ્રસંગને ટાંકીને તેમજ અન્ય જુદાજુદા દ્રષ્ટાંતો આપીને વારંવાર સંગઠિત રહેવા માટે આગ્રહ કર્યો હતો આ તકે મોરબી માળીયા વિધાન સભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ તેમજ સમાજની જુદીજુદી પાંખોના હોદેદારો સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News