મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા હંગર પ્રોજેક્ટ યોજાયો


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા હંગર પ્રોજેક્ટ યોજાયો

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા હંગર પ્રોજેક્ટ યોજાયો હતો જે અંતર્ગત ગત ભાદરવી પૂનમના રોજ એટલે કે તા.૧૦-૯ ના રોજ પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા ફ્રી ટિફિન સેવા કે જયાં આશરે ૧૪૦ જેટલા જરૂરિયાત મંદ વડીલ વ્યક્તિઓને ટિફિનસેવા આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.તેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા તેલ,ગોળ બટેટા, મગદાળ, ભાત વિગેરે જેવું રાશન આપવામાં આવ્યું ગતુ.તદ ઉપરાંત એક વૃદ્ધાને રાશનકીટ આપવામાં આવી હતી અને તેમનાં આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર ખજાનચી ત્રિભોવનભાઈ ફુલતરિયા, પ્રાણજીવનભાઈ રંગપડિયા અને પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઇ ચિખલીયા હાજર રહ્યા હતા.આ પ્રોજેક્ટના સૌજન્ય ટી.સી.ફુલતરિયા હતા.આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા કાયમી ડાયાબિટીઝ કેન્દ્રની મુલાકાત અમુસંધાને ઉમાક્લિનિકના ડૉ.ખ્યાતિબેન ભીમાણી અને માધવક્લિનિકના ડો.નિલેશભાઈ ભાડજાના કેન્દ્રોની મુલાકાત લઈને ડાયાબિટીઝ માટેના દર્દીઓની માહિતી મેળવવામાં આવી હતી.






Latest News