મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોઢેરા ખાતે યોજાયેલ હોમાત્મક શિવ લઘુરુદ્ર મહાયજ્ઞમાં રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલ કાસુન્દ્રા સહીતનાઓ  જોડાયા


SHARE







મોઢેરા ખાતે યોજાયેલ હોમાત્મક શિવ લઘુરુદ્ર મહાયજ્ઞમાં રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલ કાસુન્દ્રા સહીતનાઓ  જોડાયા

મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર તેમજ અન્ય મિત્ર મંડળ દ્વારા મોઢેરા ખાતે આવેલા તપોવન આશ્રમે યોજાએલા શિવ લઘુ મહારૂદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં તેઓએ સહ પરિવાર ભાગ લીધો હતો.મહેસાણા જીલ્લાના મોઢેરા ખાતે આવેલા તપોવન આશ્રમ ખાતે રવાપરના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, જગદીશભાઈ રામજીભાઈ ભાડજા અને મુકેશભાઈ રામજીભાઈ ભાડજા પરીવાર દ્વારા હોમાત્મક શિવ લઘુરુદ્ર મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ આ ધાર્મિક કાર્યના મુખ્ય યજમાન રવાપરના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા અને તેનો પરિવાર હતો






Latest News