મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા બજારમાં ડોર ટુ ડોર પ્રચાર


SHARE







હળવદ શહેર આમ આદમી પાર્ટી દ્વારા બજારમાં ડોર ટુ ડોર પ્રચાર

ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના મતવિસ્તારના હળવદ શહેરની મુખ્ય બજારમાં લક્ષ્મીનારાયણ ચોકથી સરા નાકા સુધીની દુકાનોના વેપારીઓ સુધી ડોર ટુ ડોર જઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની વિચાર ધારા સ્થાનિક આગેવાનો દ્વારા પોહચાડવામાં આવી હતી અને ચૂંટણી ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.સાથે ઘણા વેપારીઓ પાર્ટી સાથે જોડાવવા માંગતા હતા ત્યારે સભ્ય નોંધણી પણ કરવામાં આવી હતી અને વેપારીઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવવાથી એક અનેરો આનંદ છે આ તકે આપ ગુજરાત યુથ વિંગ જોઈન્ટ સેક્રેટરી વિપુલભાઈ રબારી, ૬૪-વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ વરમોરા,ચંદુભાઈ મોરી, સહ સંગઠન મંત્રી સતિષભાઈ પ્રજાપતિ, વોર્ડ-૭ ના પ્રમુખ સંજયભાઈ ઠાકોર, મનસુખભાઇ, મનોજભાઈ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




Latest News