મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા સ્વતંત્ર પર્વની પ્રેરણાદાપી ઉજવણી


SHARE







માળીયા (મી) તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા સ્વતંત્ર પર્વની પ્રેરણાદાપી ઉજવણી

માળીયાના હરિપર ગામે પાસે આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૫ ઓગસ્ટ નિમિતે ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું હતુ અને અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દેવ સોલ્ટ દ્વારા દર વર્ષે પ્રેરણાદાપી ઉજવણી કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ માળિયા મિયાણા તાલુકાના ગામોની શાળાઓમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓને ચોકલેટ અને બીસકીટનું વિતરણ કરાયું હતું. આ તકે કંપનીના અધિકારી વિવેક ધૃણારમજાન જેડા અને અમિત સવસેટાની ઉપસ્થીતમાં કરાયું હતું .






Latest News