મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ છોડીને આગેવાનો આપમાં જોડાયા


SHARE







ટંકારા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ છોડીને આગેવાનો આપમાં જોડાયા

મોરબી જિલ્લા માલધારી સામાજનાં પ્રમુખ શ્રી રમેશભાઈ લધુભાઈ ગમારા તેમજ માલધારી સમાજનાં આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આવી જ રીતે ટંકારા તાલુકા પંચાયતનાં પુર્વ પ્રમુખ અને ટંકારા ભાજપનાં ખુબ જુના અગ્રણી પોપટભાઈ અજરામભાઈ ગોસરા ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેમને આમ આદમી પાર્ટીનાં ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા દ્વારા આવકારવામાં આવ્યા હતા






Latest News