મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદ સરકારી શાળા નં-૪ ની સ્વચ્છ વિદ્યાલય એવોર્ડમાં રાજ્ય કક્ષાએ પસંદગી


SHARE







હળવદ સરકારી શાળા નં-૪ ની સ્વચ્છ વિદ્યાલય એવોર્ડમાં રાજ્ય કક્ષાએ પસંદગી

વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. અને ભારત સરકાર દ્વારા સંચાલિત 'સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર' -૨૦૨૧/૨૨ અંતર્ગત શ્રેષ્ઠ કાર્ય કરતી આવી શાળાઓને યોગ્ય માપદંડોથી મૂલ્યાંકિત કરીને પુરસ્કાર આપી સન્માનિત કરવા માટે રાજ્ય કક્ષાએ પણ ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર'ની શરૂઆત કરવામાં આવી છે. ‘સ્વચ્છ વિધાલય પુરસ્કાર' અંતર્ગત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વર્ષ ૨૦૨૧/૨૨ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શાળાઓને સન્માનિત કરવાનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે હતો અને પે સે.શાળા નંબર-૪ સમગ્ર મોરબી જિલ્લામાં ઓલઓવર કેટેગરીમાં પ્રથમ સ્થાન પામતા રાજ્યકક્ષાએ પસંગી થતાં શાળાના આચાર્ય, બે શિક્ષક અને સાથે બાળ સંસદમાં પસંગી પામેલા શાળાના પાંચ વિદ્યાર્થીઓ ત્યાં જશે અને મોરબી જિલ્લાનું અને સરકારી શાળાઓનું ગૌરવ વધારશે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હળવદ તાલુકા બી.આર.સી તથા સી.આર.સી.એ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News