મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના શિવપુર-દેવળીયા ગામે જુગારની બે રેડ: ૧૪ જુગારી ૭૨,૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







 

હળવદના શિવપુર-દેવળીયા ગામે જુગારની બે રેડ: ૧૪ જુગારી ૭૨,૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા

હળવદના શિવપુર અને દેવળીયા ગામે જુગારની બે રેડ કરી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને ૧૪ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૭૨૨૦૦ રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદના શીવપુર ગામે જુગારની રેડ ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયાના ઘરની બાજુમાં કરી હતી ત્યારે ભગવાનજીભાઈ હેમુભાઈ ભાટીયા, કાનજીભાઈ ગફલભાઈ ચૌહાણ, હસમુખભાઈ ચંદુભાઈ સારલા, રાજુભાઈ દિનેશભાઈ સારલા, શૈલેષભાઈ દેવજીભાઈ સારલા, રાજેશભાઈ મોહનભાઈ ગૌસ્વામી, ગોપાલભાઈ બેચરભાઈ પરમાર, મનસુખભાઈ વાલજીભાઈ દેકાવાડીયા અને નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૬,૭૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

હળવદના દેવળીયા ગામે સીમમાં જુગાર રમાતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા, રમેશભાઈ મનજીભાઈ માલાસણા, કાંતીલાલ ભુદરભાઈ જોટાણીયા, અરવિંદભાઇ લક્ષમણભાઈ ભોરણીયા અને પ્રકાશભાઈ રૂગનાથભાઈ ભોરણીયા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૪૫૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી




Latest News