મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી વોટર સપ્લાય આસો. દ્વારા ગૌસેવા અને પશુની સેવા માટે અપાયું દાન


SHARE







મોરબી વોટર સપ્લાય આસો. દ્વારા ગૌસેવા અને પશુની સેવા માટે અપાયું દાન

મોરબીમાં ગૌમાતામાં આવેલી ઘાતક બીમારી લંપી વાયરસમાં જમીની સ્તર ઉપર સેવા કરતી સંસ્થા યદુનંદન ગૌસેવા ટ્રસ્ટમાં મોરબી વોટર સપ્લાય આસોસયેશન દ્વારા સંસ્થાને રૂા.૫૧ હજારનું અનુદાન કરવામાં આવ્યું હતુ. મોરબીનું  એકમાત્ર ઘાયલ નાના પશુ-પક્ષીઓનું આશ્રમમાં જમીની  સ્તર ઉપર સેવા કરતી સંસ્થા કતૅવ્ય જીવદયા ટ્રસ્ટમાં મોરબી વોટર સપ્લાય આસોસયેશન દ્વારા સંસ્થાને રૂા.૫૧ હજારનું અનુદાન કરવામાં આવ્યું હતુ.






Latest News