મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ગાળો બોલવાની ના કહેતા યુવાને સળિયા વડે માર માર્યો


SHARE







હળવદમાં ગાળો બોલવાની ના કહેતા યુવાને સળિયા વડે માર માર્યો

હળવદમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં મોબાઈલ ફોનમાં વાત કર્યો શખ્સ ગાળો બોલતો હતો જેથી કરીને આ શખ્સને ગાળો ન બોલવા માટે કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને લોખંડના સળિયા વડે માર માર્યો હતો જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે

હળવદમાં બસ સ્ટેન્ડ પાસે રમેશભાઇ મુળજીભાઇ પરમાર જોરશોરથી મોબાઈલ ફોનમાં ગાળો બોલતો હતો જેથી કરીને તેને પરસોત્તમભાઇ હમીરભાઇ ચાવડાએ ગાળો ન બોલવા માટે કહ્યું હતું તે તેને સારું નહીં લગતા રમેશભાઇ મુળજીભાઇ પરમારે પરસોત્તમભાઈ ચાવડાને લોખંડના સળીયા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારી પકડાયા
માળીયા (મી) પોલીસે ખાખરેચી ગામે જુગારની રેડ કરી હતી ત્યારે મુકેશભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, વિનોદભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, સુરેશભાઇ નનુલાલ જોષી, મુનાભાઇ સોંડાભાઇ સંખેસરીયા અને રમેશભાઇ શામજીભાઇ કૈલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૬૯૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News