મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદમાં ગાળો બોલવાની ના કહેતા યુવાને સળિયા વડે માર માર્યો


SHARE











હળવદમાં ગાળો બોલવાની ના કહેતા યુવાને સળિયા વડે માર માર્યો

હળવદમાં બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં મોબાઈલ ફોનમાં વાત કર્યો શખ્સ ગાળો બોલતો હતો જેથી કરીને આ શખ્સને ગાળો ન બોલવા માટે કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને લોખંડના સળિયા વડે માર માર્યો હતો જેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે

હળવદમાં બસ સ્ટેન્ડ પાસે રમેશભાઇ મુળજીભાઇ પરમાર જોરશોરથી મોબાઈલ ફોનમાં ગાળો બોલતો હતો જેથી કરીને તેને પરસોત્તમભાઇ હમીરભાઇ ચાવડાએ ગાળો ન બોલવા માટે કહ્યું હતું તે તેને સારું નહીં લગતા રમેશભાઇ મુળજીભાઇ પરમારે પરસોત્તમભાઈ ચાવડાને લોખંડના સળીયા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારી પકડાયા
માળીયા (મી) પોલીસે ખાખરેચી ગામે જુગારની રેડ કરી હતી ત્યારે મુકેશભાઇ લક્ષ્મણભાઇ પાટડીયાવિનોદભાઇ લક્ષ્મણભાઇ પાટડીયાસુરેશભાઇ નનુલાલ જોષીમુનાભાઇ સોંડાભાઇ સંખેસરીયા અને રમેશભાઇ શામજીભાઇ કૈલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૬૯૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News