મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક વેકેશન દરમ્યાન ચોરી, લૂંટ વિગેરે ન બને તે માટે ઉદ્યોગકારોને એલર્ટ કરતાં એસપી


SHARE







મોરબીમાં સિરામિક વેકેશન દરમ્યાન ચોરી, લૂંટ વિગેરે ન બને તે માટે ઉદ્યોગકારોને એલર્ટ કરતાં એસપી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક એસો. હૉલ ખાતે હોદ્દેદારો તેમજ સભ્યોની મિટિંગ રાખવામા આવી હતી ત્યારે એસપી પણ હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં સિરામિક ઉદ્યોગકારો એક મહિનાનુ વેકેશન કરી રહ્યા છે ત્યારે ચોરી, લૂંટ વિગેરે ન બને તે માટે ઉદ્યોગકારોને એસપી દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી, એએસપી અતુલ બંસલ, એલસીબી પીઆઇ ગોઢણીયા તેમજ પીએસઆઇ બી.વી. ઝાલા સહિતના ત્યાં હાજર રહ્યા હતા ત્યારે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજ તેમજ માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, માજી પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા તેમજ હોદેદારો અને સભ્યો સાથે મીટીંગ કરી હતી. અને ટ્રાફીક તેમજ ચોરી લુંટ વિગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને સીરામીક કારખાના તા ૧૦ થી બંધ થવાના છે ત્યારે વેકેશનમાં ચોરી, લૂંટ સહિતના બનાવોને રોકવા માટે એલર્ટ રહેવા માટે કહ્યું હતું 




Latest News