મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ કરેલ સ્ટ્રીટ લાઈટની ખરીદીની કોંગ્રેસનાં આગેવાને માહિતી માંગી !


SHARE







મોરબી પાલિકાએ કરેલ સ્ટ્રીટ લાઈટની ખરીદીની કોંગ્રેસનાં આગેવાને માહિતી માંગી !

મોરબી પાલિકા દ્વારા ત્રણ હજાર સ્ટ્રીટ લાઈટ ખરીદવામાં આવી છે તેવું નિવેદન પાલિકાના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું જેથી કરીને જાગૃત નાગરિક અને કોંગ્રેસનાં આગેવાન દ્વારા સ્ટ્રીટ લાઈટ ખરીદી અંગેની તમામ વિગતો માંગવામાં આવી છે

મોરબીમાં રહેતા જાગૃત નાગરિક અને કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ બઘાભાઈ રબારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાલિકાના ઉપપ્રમુખ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પાલિકાએ ત્રણ હજાર સ્ટ્રીટ લાઈટોની ખરીદી કરેલ છે. તેવું જાહેર કરી હતું જેથી કરીને આ સ્ટ્રીટ લાઈટોની ખરીદી માટે ઠરાવ કયારે કરાયો હતો ?, કઈ કંપનીની લાઇટની ખરીદી કરેલ છે તે સહિતની માહિતી આરટીઆઇ હેઠળ માંગવામાં આવી છે




Latest News