મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર અને વાંકાનેરમાં જુગારની બે રેડ: ૧૨ જુગારી ૨૪,૭૫૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







હળવદના ડુંગરપુર અને વાંકાનેરમાં જુગારની બે રેડ: ૧૨ જુગારી ૨૪,૭૫૦ ની રોકડ સાથે ઝડપાયા

હળવદના ડુંગરપુર અને વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૪૭૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

હળવદના ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિક્રમભાઇ ગણેશભાઇ મહરણીયાપહેલાદભાઇ કરશનભાઇ સુરાણીરોહિતભાઈ પ્રભુભાઇ ફિસરીયાજયસુખભાઈ હેમુભાઇ સિરીયાસંતરામભાઈ અવચરભાઇ વિઠ્ઠલાપરાવિજયભાઇ દેવરાજભાઇ ફીસડીયા અને અજીતભાઈ લખમણભાઇ જખવાડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨૬૦૦ ની રોકડ સાથે જુગારીઓને પકડી લઈને આગળની કાર્યવાહી કરી છે

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે દેવીદાસભાઇ દયારામભાઇ દુધરેજીયાખેગારભાઇ છનાભાઇ પાડલીયામેરૂભાઇ દેવશીભાઇ પાડલીયાહુશેનભાઇ હારૂનભાઇ માકવાણી અને પ્રકાશભાઇ મણીભાઇ બારભાયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૨૧૫૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News