ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરબા ઉપર ૧૮ ટકા જીએસટીનો ગરબા રમીને કરાયો વિરોધ


SHARE







મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરબા ઉપર ૧૮ ટકા જીએસટીનો ગરબા રમીને કરાયો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ગરબા ઉપર ૧૮ ટકા જીએસટી નાખવામાં આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢીને મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે ગરબા રમીને તેમજ ધારણા કરીને કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને હાલમાં ગરબા ઉપર જે ૧૮ ટકા જીએસટી નાખવામાં આવ્યો છે તે નિર્ણયને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણયને પાછો ખેંચવામાં નહીં આવે તો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે તેવું હાલમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું છે અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ગીરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રણસરિયા, પરેશભાઈ પારીયા સહિતના આગેવાનો ત્યાં હાજર હતા અને તેઓએ ગરબા ઉપર લગાવવામાં આવેલા જીએસટી પરત ખેંચવાની માંગ કરી હતી






Latest News