મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ


SHARE







વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ

વાંકાનેરમાં સર્વે નં. ૧૪૭/૧ પૈકી જે રહેણાંકના હેતુસર મહાવીરનગર નામની સોસાયટી આવેલ છે તેમાં ૨૩૧ મકાનો પૈકી ૨૦૦ થી વધુ ઘરોમાં લોકો રહે છે. અને સરકારી ખરાબો આવેલ છે અને છેલ્લા ત્રણ મહીનાથી વાંકાનેર પાલીકા દ્વારા ત્યાં દરરોજના વીસ જેટલા કચરાના ટ્રેકટરો ઠાલવવામાં આવે છે જેથી આ કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોય અને રહેણાંક વિસ્તારમાં ૨૦૦ જેટલા કુંટુંબો વસવાટ કરતા હોય છે તેના આરોગ્યને નુકશાન થાય છે તો તાત્કાલીક અસરથી આ કચરાના ટ્રેકટરો બંધ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News