મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી) ખાતે વિકાસયાત્રા પ્રદર્શન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયો


SHARE







માળીયા (મી) ખાતે વિકાસયાત્રા પ્રદર્શન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયો

વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું માળીયા ખાતે આગમન થયું હતું. જે દરમિયાન નગરજનો તેમજ સ્થાનિક અગ્રણીઓએ વંદે ગુજરાત વિકાસયાત્રાના રથને ઉમંગભેર આવકાર આપી સામૈયું કરીને રથને કંકુ છાંટણા કરવામાં આવ્યા હતા. નગરજનોએ ગુજરાતની વિકાસયાત્રા પર બનાવેલી ફિલ્મનું પ્રસારણ નિહાળી ૨૦ વર્ષ દરમિયાન ગુજરાતની થયેલી કાયા પલટની ગાથાના સાક્ષી બન્યા હતા. આ વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન પી.એમ.જે.વાય.મા આયુષ્યમાન કાર્ડમાતૃશક્તિગંગા સ્વરૂપા વિધવા સહાય વગેરે યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન વન વિભાગ દ્વારા પણ ૭૨૫ થી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું હતું. આ તકે માળીયા નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ સંધવાણીતાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડમાળીયા મામલરતદાર ડી.સી.પરમારમાળીયા તાલુકા વિકાસ અધિકારી ડૉ.બાવરવામાળીયા નગરપાલિકા ચીફ ઓફિસર ઉર્મિલાબેન સોમેસરાઅગ્રણી સર્વ જ્યોતિસિંહ જાડેજાચંદુભાઈ હુંબલસ્થાનિક પદાધિકારી અને અધિકારીઓ તેમજ નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News