મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાંથી યુવા-ઉત્સવમાં લેવા  ઉમેદવારોએ ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી


SHARE











મોરબી જીલ્લામાંથી યુવા-ઉત્સવમાં લેવા  ઉમેદવારોએ ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ  વિભાગ જેવા કે,(૧) ૧૫ થી ૨૦ વર્ષ -"અ" વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ  "બ"-વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ  ખુલ્લો વિભાગ સાથે તાલુકાકક્ષાજિલ્લાકક્ષાપ્રદેશકક્ષારાજ્યકક્ષાએમ વિવિધ સ્તરે યુવા ઉત્સવ યોજાશે.

આ યુવા ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છુક  ઉમેદવારોએ પોતાના નામસરનામુંમોબાઈલ નંબરજન્મ તારીખ અને ઉંમરસ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ  સાથે રાખી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીરૂમ નં. ૨૩૬/૨૫૭૨જો માળતાલુકા સેવા સદનલાલબાગમોરબી-૨ (૩૬૩૬૪૨) ખાતે જમાં કરવાના રહેશે. તા.૫/૮ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી.

આ યુવા ઉત્સવમાં સાહિત્ય વિભાગમાં (૧) વકતૃત્વ, (૨) નિબંધ, (3) પાદપૂર્તિ, (૪) ગઝલ – શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬)દોહા છંદ ચોપાઈ (૭) લોક વાર્તાકળા વિભાગમાં (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્ર કલાસાંસ્કૃતિક વિભાગમાં (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાદ્ય (૪) ભજન (૫) સમૂહગીત (૬) એક પાત્રીય અભિનય એમ વિવિધ સ્પર્ધાઓ યોજાશે.લોક નૃત્યલોક ગીતએકાંકી (હિન્દી/અંગ્રેજી)શાસ્ત્રીય કંઠ્ય સંગીતકર્ણાટકી સંગીતસિતારવાંસળીતબલાંવીણાંમૃદંગમહાર્મોનીયમ(હળવું)ગીટારશાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ,  શાસ્ત્રીય નૃત્યમણીપુરીશાસ્ત્રીય નૃત્યઓડીસીશાસ્ત્રીય નૃત્યકથ્થકશાસ્ત્રીય નૃત્યકુચીપુડીશીઘ્ર વકૃત્વ(હિન્દી-અંગ્રેજી) તમામ સ્પર્ધા ઓનલાઈન થવાની હોઈ એન્ટ્રી DVD/Pen drive થી મોકલવાની રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News