મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE







મોરબીમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીમાં એકધારો વરસાદ વરસે છે ત્યારે ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેથી કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પુલ નીચે કે શહેરમાં અન્ય જગ્યાએ આવેલી ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને વરસાદના સમયે બે ટેંક ભોજનના સાસા પડ્યા છે ત્યારે તમામ ઝૂંપટપટ્ટીમાં ભોજનનો સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવેલ છે અને ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે




Latest News